હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો તિરંગો

શનિવાર, 13 ઑગસ્ટ 2022 (17:01 IST)
દેશના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર 'હર ઘર તિરંગા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન આજથી એટલે કે, 13 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. તમામ દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર ત્રિરંગો ફરકાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે
 
ત્યારે આ અભિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા કેમ પાછળ રહે? તેમણે પણ પુત્રની સરકાર દ્વારા શરૂ કરાયેલા 'હર ઘર તિરંગા અભિયાન' માં બાળકો સાથે આ અભિયાનમાં જોડાયા હતા. 100 વર્ષીય હિરાબાએ બાળકો સાથે ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર