ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB ઘોરણ 12નું પરિણામ 15 જૂન, 2020ના રોજ જાહેર થશે . ઉમેદવાર પોતાનુ પરિણામ જોવા માટે GSEBની વેબસાઈટ gseb.org પર જઈ શકે છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થશે
ઉલ્લેખનીય છે કે, હમણાં જ તારીખ 9જૂન ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ કરવામાં આવ્યું.
GSEB 12th Result 2020(12માં ધોરણનું) નું પરિણામ આ રીતે ચેક કરો
- હોમ પેજ પર Gujarat Class 12th Result 2020 લિંક પર ક્લિક કરો
- એક નવુ પેજ ખુલશે જ્યા ઉમેદવારોએ જરૂરી ડિટેલ્સ એંટર કરવી પડશે અને સબમિટ પર ક્લિક કરવુ પડશે.
- રિજલ્ટ સ્ક્રીન પર દેખાશે
- રિઝલ્ટ ડાઉનલોટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટઆઉટ કાઢી લો.
ઉલ્લેખનીય છે કે Gujarat School Education Board, GSEB એ આ પહેલા બારમા ધોરણના સાયંસ સ્ટ્રીમનુ પરિણામ જાહેર કરી હતી. ગુજરાત બોર્ડની 12મા આર્ટ્સ અને સાયંસ સ્ટ્રીમના બોર્ડ પરીક્ષામાં લગભગ 6 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
GSEB 12th Science Result 2019 ની જાહેરત 9 મેના રોજ કરવામાં આવી હતી. આ સાથે જ GUJCETનુ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ. સાયંસ સ્ટ્રીમમાં કુલ 71.90% ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. સાયંસ સ્ટ્રીમના બોર્ડ એક્ઝામમાં 1.71 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત બોર્ડે પરીક્ષાનુ અયોજન 1548 એક્ઝામ સેંટર પર કરાવ્યુ હતુ. અગાઉ જનરલ પરિણામની જાહેરાત 31 મે ના રોજ કરવામાં આવી હતી. બારમાં ધોરણની બોર્ડની પરિક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી ડે ગ્રેડ પ્રાપ્ત કરવી પડશે. જે વિદ્યાર્થીઓને ઈ ગ્રેડ આવશે તેમને કમ્પાર્ટમેંટ એક્ઝામ આપવી પડશે.