પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરના સુમારે BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક સામે આવી ગયો હતો, ટૂ-વ્હીલરચાલકને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત મળી રહી છે. જો કે સદનસીબે બસમાં મુસાફરો ન હતા.