×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ચિકન વિથ ઓનિયન
W.D
સામગ્ર
ી - 1 કિલો દેશી ચિકન, 1/2 કિલો ડુંગળી લાંબા આકારમાં કાપેલી, 2 લસણની કળી વાટેલી, 1 કપ ટામેટા સમારેલા, 1 મોટી ચમચી જીરુ, 1 મોટી ચમચી લાલ મરચુ, 2 બટાકા છોલીને અડધા કાપેલા, 1 નાનો ટુકડો તજ, 3-4 નાની ઈલાયચી, 3-4 લવિંગ, 2 તમાલપત્ર, 3 મોટી ચમચી સરસિયાનુ તેલ.
બનાવવાની રીત -
ઈલાયચી, લવિંગ અને તજને વાટીને પેસ્ટ બનાવો. ચિકનમાં સમારેલી ડુંગળીમાંથી અડધી ડુંગળી મિક્સ કરો. લસણની કળીઓ પણ અડધી મિક્સ કરો. ટામેટા નાખો, 1/2 ચમચી લાલ મરચુ અને આખુ જીરુ અને હળદર નાખો. બચેલા જીરુ તતડાવો, તેમા બાકીની ડુંગળી અને લસણ નાખી સાંતળો. લાલ મરચુ નાખીને 1 મિનિટ સુધી સેકો. મેરીનેટ ચિકન અને બટાકા નાખો. ફાસ્ટ ગેસ પર પાણી સૂકતા સુધી સેકો. પછી 1/2 વાડકી પાણી નાખીને ધીમા ગેસ પર થવા દો. ગરમ મસાલો મિક્સ કરો અને 5 મિનિટ સુધી બફાવા દો. ગેસ પરથી ઉતારી ગરમા ગરમ ભાત સાથે પીરસો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
ધર્મ
Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી
Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત
Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.
દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન
એપમાં જુઓ
x