નવદુર્ગાના બીજા રૂપમાં બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રી બીજા દિવસે કરાય છે. દેવી બ્રહમચારિણીમાં પાર્વતીના રૂપ છે. એને શિવને મેળવવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે એને બ્રહ્મચારિણી નામ આપ્યા. એન રૂપ ખૂબ મનોહર છે. અને એના ભક્તોની બદ્ઝી ઈચ્છાઓ પૂરી કરે છે. માતાને ખાંડના ભોગ લાગે છે અને બ્રાહ્મણને પણ દાનમાં ખાંડ અપાય છે.