નાની હોય છે તે જીવનમાં મોટી ઉપલબ્ધિ મેળવી નથી શકતાં.
જે માણસના માથા પર ચંદ્ર્માનો ચિન્હ બને છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે. એવા માણસ ખૂબ જ બુદ્ધિમાન હોય છે. ભણતરમાં આ ઘણા હોશિયાર હોય છે . આ
તેના જ્ઞાન અને વિદ્યાથી જીવનમાં સમ્માન અને ધનવાન બને છે.
સમુદ્રશાસ્ત્ર મુજબ જે માણસની ભુજાઓ લાંબી હોય છે અને હાથ ઘૂંટણ સુધી પહોંચી જાય છે તે મહાન માણસ હોય છે. આવા માણસ જીવનમાં મોટી ઉપલબ્ધિયાં મેળવે છે અને સમાજમાં પૂજનીય હોય છે. એનું ઉદાહરણ મહાત્મા ગાંધી છે.