આ પત્રના માધ્યમથી પોતાની બહેન સાથે વાત કરતા દેવિકાએ કહ્યુ કે કાશ તેની બહેનને પોતાની શક્તિ અને ક્ષમતાઓનો અહેસાસ કરાવાયો હોત. કાશ તેની બહેને મરતા પહેલા પોતાની બહેન અને પરિવાર વિશે વિચાર્યુ હોત. સૌથી દુ:ખદ વાત એ છે કે ડોક્ટરોથી ભરેલા સાસરિયામાં આ પ્રકારનુ કૃત્ય થતુ રહ્યુ. કનિકાના સાસુ-સસરા તેના પર પતિને ખુશ રાખવાનો દબાવ નાખતા રહ્યા. જેમા તેની સેક્સ ઈચ્છાઓ પૂરી કરવાનુ હતુ.