500 અને 1000 હજારના ફોર્મ બદલવા માટે તમને આ ફોર્મ ભરવુ પડશે. આ એ ફોર્મ છે જેને એ લોકોએ ભરવુ પડશે જે ડાકઘરમાં ગુરૂવારે પોતાના 500 અને 1000ના નોટને એક્સચેંજ કરવા માટે આવશે. આવા લોકોએ આ ફોર્મ ભરવા સાથે પોતાનુ આઈડી પ્રુફ બતાડવુ પડશે. પોસ્ટઓફિસમાં આ માટે બે કાઉંટરની સુવિદ્યા આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ 4000 સુધીના એક્સચેંજ લઈ શકશે. આ માટે તેમને આઈડી પ્રુફના રૂપમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસેંસ, નરેગા કાર્ડ કે પાસપોર્ટ બતાડવો જરૂરી રહેશે.