Video- ઉડતા ડ્રોનને ચાવી ગયુ મગરમચ્છ મોઢાથી નિકળવા લાગ્યુ ધુમાડો જુઓ વીડિયો

ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (15:29 IST)
Photo : Twitter
એક ખૂબ ચોંકાવનાર વીડિયો વાયરલ થઈ રહ્યુ છે જેમાં પાણીમાં એક મગરમચ્છ ઉપર ઉડ્તાઅ ડ્રોનને તેમના મોઢામાં ઉચકી લે છે. તે સમજે છે કે આ કોઈ ઉડતો જીવ છે. આટલુ જ નહી જેમજ તે ડ્રોનને મોઢામાં ભરીને અંદર જાય છે પણ પછી તે ઉપર આવતો જોવાય છે કે તેમના મોઢામાં ભીષણ ધુમાડો નિકળી રહ્યુ છે. આ બધુ ત્યારે થયુ જ્યારે એક ડ્રોન ઉડતો મગરમચ્છની પાસે પહોંચે છે અને તેનો ક્લોજ અપ શૉટ લેવાની કોશિશ કરે છે. 
 
હકીકતમાં આ ઘટના અમેરિકાના ફલોરિડાની જણાવાઈ રહી છે જે માણસએ આ વીડિયોને ટ્વિટર પર શેયર કર્યુ છે તેના ટ્વીટને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ  રી-ટ્વીટ કર્યુ છે. વીડિયોમાં જોવાઈ રહ્યુ 
છે કે ફ્લોરિડાની એક  તળાવમાં મગરની બાજુમાં એક નાનું ડ્રોન ઘૂમી રહ્યું છે. આ દરમિયાન, મગર તેના જડબાઓ ફેલાવીને ડ્રોન તરફ ધ્યાનથી જોઈ રહ્યો છે. ઘણા લોકો તળાવના કિનારે ઉભા છે, તેમનો અવાજ 
વીડિયોમાં સંભળાય છે.
આ વચ્ચે જેમ જ ડ્રોન મગરમચ્છના વધારે પાસે પહોંચે છે અચાનક મગરમચ્છ તેના પર ઝડપે છે અને તેને ચાવવા લાગે છે પણ થોડા જ સેકંડ પછી ડ્રોન તેમના મોઢાની અંદર જ બળવા લાગે છે કારણે આ દરમિયાન મગરમચ્છના મૉઢાથી ભયંકર ધુમાડો નિકળતોં જોવાઈ રહ્યુ છે. આ વીડિયોના કેપ્શનમાં જણાવ્યુ છે કે ડ્રોન ઑપરેટર મગરમચ્છના કલોજ અપ શોટ લેવાની કોશિશ કરી રહ્યા હતા અને તેણે લાગ્યુ કે ડ્રોન સેંસર તેને મગરમચ્છથી દૂર રાખશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર