રાયપુરમાં 7 નવજાતની મૌત! જિલ્લા હોસ્પીટલમાં રાત્રે 3 બાળકોની મોત

બુધવાર, 21 જુલાઈ 2021 (13:49 IST)
છત્તીસગઢની રાજધાની રાયપુરના જિલ્લા હોસ્પીટલમાં રાત્રે 8 વાગ્યે 3 બાળકોની મોત. ત્યારબાદ પરિજનએ ડાક્ટરનો બેદરકારીનો આરોપ લગાવતા હંગામો કરી નાખ્યુ ચે. પરિજનોના આરોપ હતુ કે તબીયત બગડતા બાળકોને વગર ઑક્સીજન લગાવ્યા બીજા હોસ્પીટલમાં રેફર કરાઈ રહ્યો હતો. તેમજ હોસ્પીટલમાં એક દર્દીના પરિજનએ દાવો કર્યો છે કે 3 નહી 7 બાળકોની મોત થઈ છે. તેણે કહ્યુ કે મે મારી આંખથી એક પછી એક સાત બાળકોના મૃતદેહ લઈ જતા જોયા છે . 

એક બાળકાના પિતા ઘનશ્યાનએ  આરોપ લગાવ્યુ કે તેના બાળકની હાલત બગડતા ડાક્ટરોએ તેને એક પ્રાઈવેટ હોસ્પીટલ લઈ જવા કહેવામાં આવ્યુ. બાળકની સ્થિતિ ગંભીર હતી. તેને લઈ જવા ઑક્સીજન 
સિલેંડરની જરૂર પડી રહી હતી પણ આપવામાં આવ્યુ નથી. તે સતત હોસ્પીટલ પ્રબંધનના લોકોથી સિલેંડરની માંગણી કરતા રહ્યા. આ દરમિયાન ભરતી બે વધુ બાળકની મોત થઈ ગઈ અને પરિવારજનોના 
ગુસ્સો ડાક્ટરો પર ફાટયો. હંગામાની સૂચના મળતા પંડરી થાણાથી પોલીસ પણ આવી પહોંચી. 
 
મે જોયુ 7 મૃતદેહ નિકળી 
બેમેતરાથી આવેલ એક પરિજનએ જણાવ્યુ કે સાંજના સમયે ત્રણ બાળકોની મોત થઈ. જે પછી હંગામો થઈ ગયુ પણ મંગળવારના દિવસભર દર બીજા કલાકે એક બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા હતા. તેણે કુળ 7 બાળકોના મૃતદેહ અહીંથી લઈ જતા જોયા. તેમા બે બાળકોને અહીં ગયા 3 દિવસોથી સારવાર માટે રખાયા હતાૢ પણ તેમની હાલતની સ્થિતિની કોઈ જાણકારી અત્યાર સુધી તેણે નથી આપવામાં આવી છે. જે બાળકોના મૃતદેહ કાઢવામાં આવ્યા તે બધા બાળકોના ઘણા દિવસોથી અહીં સારવાર કરાવવામાં આવી રહ્યા હતા. ખૂબ નબળા અને ICU માં દાખલ કરાયા હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર