ઉલ્લેખનીય છે કે આ પ્રથમ અવસર નથી જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સંસદમાં સૂતા જોવા મળ્યા છે. આ પહેલા પણ જ્યારે લલિત મોદીના મામલે લોકસભામાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ રાહુલ ગાંધીને ઊંઘ આવી હતી. જો કે કોંગ્રેસ હંમેશાથી જ રાહુલના સૂવાની વાતને નકારતી રહી છે. પણ તસ્વીર તો હકીકત બતાવી જ દે છે.