#Porn Ban- પોર્ન બેન પર સરકારનું વલણ - તમે પણ કમેંટ કરો - શું છે તમારા વિચાર

શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (13:55 IST)
પોર્ન બેન પર પ્રતિબંધની ચર્ચાના વચ્ચે આજે કેંદ્ર સરકારએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યુ કે એ પોર્ન પર પ્રતિબંધના વિરોધમાં છે. સરકારે સુપ્રીમ અ કોર્ટમાં આજે તેમનો પક્ષ રાખતા કહ્યું કે એ ચાઈલ્ડ પોનોગ્રાફીને મૂકીને પોર્ન બેનના વિરોધમાં છે સરકારની તરફથી કહ્યું કે પોર્ન પ્રતિબંધ શકય નથી આ નિજતાનો હનન થશે. જો કોઈ બંદ રૂમમાં કઈક કરી રહ્યા છે તો તેના પર પ્રતિબંધ શકય નથી. 
 
ઉલ્લેખનીય છે કે પોર્ન પ્રતિબંધને લઈને વિવાદ ત્યારે શરૂ થયું. જ્યારે સરકારએ ઈંટરનેટની સેવા આપનારી 857 વેબસાઈટ પર પ્રતિબંધનો આદેશ આપ્યો .. . પણ જ્યારે આ નિદેશનો વિરોધ થયો. તો સરકાર પાછળ થઈ ગઈ અને માત્ર ચાઈલ્ડ પોનોગ્રાફીને પ્રતિબંધિત કરી. 
 
કોર્ટે આ કમેંટ ઈન્દોરના વકીલ કમલેશ વાસવાની દ્વારા દાખલ જનહિત અરજી પર સુનાવણી દરમિયાન કરી. જનહિત અરજીમાં બધી પોર્ન સાઈટ્સને બ્લોક કરવાની માંગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે જ્યા સુધી ગૃહ મંત્રાલય તેના પર કોઈ પગલુ નથી ઉઠાવતુ. ત્યા સુધી બધી પોર્ન સાઈટ્સને બ્લોક કરવાનો અંતરિમ આદેશ રજુ કરવામાં આવ્યો. અરજી કરનાર વકીલ વિજય પંજવાનીએ દલીલ આપી કે બાળકો અને મહિલાઓના મોટાભાગના અપરાધ પોર્ન વીડિયોથી પ્રભાવિત થઈને કરવામાં આવે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર