રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા અભિયાન હાથ ધરનારા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યાં હતા. મોદીએ તેમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં લાખો કરોડો લોકોએ બલિદાન આપ્યા હતા, આવી જ રીતે બહુ થોડી ઘટનાઓને કારણે જ દેશની આઝાદી માટે માહોલ તૈયાર થયો હોવાનું લાગે છે.