મોંઘવારીએ ફરી તોડી કમર, કાચા તેલના ભાવમાં લાગી આગ, જાણો શુ છે આજે પેટ્રોલના ભાવ

સોમવાર, 4 ઑક્ટોબર 2021 (09:42 IST)
સતત ત્રણ દિવસના વધારા પછી સોમવારે પેટ્રોલ ડીઝલની કીમતમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયુ છે. તેનાથી પહેલા રવિવારે સતત ત્રીજા દીવસે પેટ્રોલની કીમત 25 પૈસા વધી ગયુ હતું. તેમજ ડીઝલની કીમતમાં 3-0 પૈસા દર લીટરની વૃદ્ધિ કરાઈ હતી. 
 
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.39 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 90.77 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 108.43  રૂપિયા અને ડીઝલની કિંમત 98.48 રૂપિયા પ્રતિ લીટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 102.74 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 93.54 રૂપિયા પ્રતિ લીટર છે.
- સાથે જ ચેન્નઈમાં પેટ્રોલ 99.76 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર