આ પહેલા મુનાવ્વર રાણાએ તાલિબાનનો બચાવ કરતા કહ્યું કે, ભારતમાં કોઈ નુકસાન નહીં થાય. તેમણે કહ્યું, ઈમરાન ખાન અફઘાનિસ્તાનમાં જોડાઈ રહ્યા છે કારણ કે તેઓ જાણે છે કે અફઘાનિસ્તાન ભારતનો મિત્ર છે. મુનાવર રાણાએ કહ્યું, તમે તાલિબાની કેમ કહો છો, તેમને અફઘાની કહો, ત્યાં નવી સરકાર બનવા જઈ રહી છે.