જો તમે ધાર્મિક પ્રવૃતિના છે અને તમે અવાર-નવાર મંદિરમાં મોટી રકમ ચઢાવતા રહ્યા છો, પણ હાલ નોટબંદીના કારણે મંદિરમાં ભેટ નથી ચઢાવી શકતા તો આ સમાચાર તમારે જરૂર વાંચવી જોઈએ. રાયપુરના એક મંદિર બંજારીધામમાં ભેંટ ચઢાવવા માટે સ્વાઈપ મશીનની વ્યવસ્થા કરી છે. આવી જ વ્યવસ્થા ગુજરાતના અંબાજી મંદિરમાં પણ કરવામાં આવી છે.