સર્વપ્રથમ તમારી બધી જરૂરી જાણાકારી તમારી પાસે રાખી લો.
જેમ કે પ્રમાણ પત્ર, રોલ નંબર, શાળા નંબર અને કેંદ્ર કોડ વગેરે આ ડિટેલ નોટ કરીને સાથે જરૂર રાખો.
આવી રીતે જુઓ પરિણામ
પરિણામ જાહેર થયા બાદ સૌથી પહેલા બોર્ડની આધિકારિક વેબસાઈટ www.cbseresults.nic.in પર જાઓ જો આ નહી ખુલે તો તમે બીજો વિક્લ્પ પણ છે . તમે www.results.nic.in કે www.cbse.nic.in પર પણ પરિણામ ચેક કરી શકો છો.