ભાજપા વિકાસ પરિષદ બે દિવસીય બેઠક શનિવારે શરૂ થઈ. જાણો બેઠકના મુખ્ય બિંદુ - - રામે રાવણને માર્યો, ઓબામાએ ઓસામાને માર્યો, કરપ્શન કોંગ્રેસને મારી નાખશે - ઉત્તર પૂર્વમાંથી ઘણા રાજ્યોમાં ઘુસપેઠથી જનસંખ્યા સંતુલન બગડ્યુ છે. - ઘુસણખોરોને રેશનકાડ કે વોટિંગ કાર્ડ ન મળવુ જોઈએ - ભારતના દરેક રાજ્યમાં બાંગ્લાદેશી ઘુસણખોરો છે - સરકારમાં આતંકવાદ સામે લડવાની ઈચ્છાશક્તિ નથી - સંપ્રગના રાજ્યમાં સુરક્ષા નહી મળે - શરમ અલ શેખ સામે પાક મુદ્દે પ્રધાનમંત્રીએ નમતુ લીધુ - મોંઘવારી, સુરક્ષા સહિત બધી માંગો પર સરકાર નિષ્ફળ - અડવાણીની પણ પ્રશંસા કરતા ગડકરી બોલ્યા તેમનુ માર્ગદર્શન મહત્વપૂર્ણ - રાજનાથે મોદીને હાર પહેરાવ્યો - બેઠકમાં મોદીનુ તાળીઓથી સ્વાગત - રાજનાથે ઉભા થઈને મોદી માટે તાળીઓ વગાડી - આખી દુનિયા ગુજરાતના વિકાસ મોડલના વખાણ કરી રહી છે - ગુજરાતના પરિણામોથી અમને ખૂબ જ ખુશી થઈ છે - મોદીના નેતૃત્વમાં મળી ત્રીજીવાર સફળતા - કુભ વિવેકાનંદની વર્ષગાઠથી આધ્યાત્મિકતાનો સંદેશ - અમારી ઈચ્છા કે ગડકરી ફરી અધ્યક્ષ બને - જે કામ મે ન કરી શક્યો તે ગડકરીએ કર્યા - ગડકરી પર લાગેલ આરોપ બેબુનિયાદ - રાજનાથે કહ્યુ, ગડકરીએ પોતાના ઉપર લાગેલ આરોપોથી દુ:ખી છે - અમારી સામે ઘણા મુશ્કેલ પડકારો - યુપીએના રાજથી દેશની અર્થવ્યવસ્થા બગડી છે. - દેશને બીજેપીથી ઘણી આશાઓ છે - મપ્ર, ગુજરાત અને છત્તીસગઢમાં ભાજપે સારુ કામ કર્યુ છે - પૂર્વ પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યુ કે બીજેપીના સીએમ રાજ્યોમાં સારુ કામ કરી રહ્યા છે