અમૃતસરથી સાંસદ રહેલ સિદ્ધૂએ 2014ના લોકસભા ચૂંટણી અમૃતસરથી ભાજપા પાસે ટિકિટ માંગી હતી પણ તેમની જગ્યાએ અરુણ જેટલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા જે હારી ગયા. સિદ્ધુ ત્યારથી ભાજપાથી નારાજ હતા. સિદ્ધૂની પત્ની નવજોત કૌર સિદ્ધૂ ભાજપામાંથી ધારાસભ્ય છે. તેમણે પણ ભાજપાનુ એમએલએ પદ છોડી દીધુ છે.