માથાનો દુખાવો થતા કોઈપણ કામ કરવાનુ મન થતુ નથી. આપણે લોકો તેનાથી તરત રાહત મેળવવા માટે કેટલીક દવાઓનુ સેવન કરી લઈએ છીએ. આ થોડીવાર માટે દુખાવાથી રાહત તો અપાવે છે. પણ ધીરે ધીરે આરોગ્યને ખરાબ પણ કરે છે. માથાનો દુખાવાથી રાહત મેળવવા માટે બામ લગાવવો સારો છે. આજે અમે તમને ઘરે જ બામ બનાવવાની રીત બતાવી રહ્યા છે. જેનાથી તમે દવાઓ ખાવાની છોડી દેશો.
લોહબાણ (Frankincense) ઓઈલ - 10 ટીપા
આ રીત કરો ઉપયોગ - 1. સૌ પહેલા નારિયળનું તેલ ઓગાળી લો. જ્યારે આ ઓગળી જાય તો તેને ગેસ પરથી ઉતારી સારી રીતે મિક્સ કરી લો. ઠંડુ થયા પછી તેને એક કંટેનરમાં નાખી દો.