મહાશિવરાત્રિ પર શિવની કૃપા માટે, રાશિ મુજબ કરો આ ઉપાય
રવિવાર, 3 માર્ચ 2019 (16:31 IST)
મેષ - આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો . દીપ પ્રગટાવી ભગવાનની આરતી કરો.
વૃષ- કોઈ શિવ મંદિર જઈ અને ભગવાન શિવને શેરડીના રસથી સ્નાન કરાવી. એ પછી મોગરાના ફૂલ ચઢાવો. અંતમાં ભગવાનને મિઠાઈના ભોગ લગાડો અને આરતી કરો.
મિથુન - સ્ફ્ટિકને શિવલિંગની પૂજા કરશો તો શ્રેષ્ઠ રહેશે. આ રાશિના લોકો લાલ ગુલાલ , કંકુ ,ચંદન ,ઈત્ર વગેરેથી શિવલિંગના અભિષેક કરો આંકડાના ફૂલ અર્પિત કરો.
કર્ક - અષ્ઠગંધ અને ચંદનથી શિવજીના અભિષેક કરો . બેર અને લોટથી બનેલી રોટલીના ભોગ લગાવીને પૂજન કરો. શિવરાત્રિથી શરૂ કરીને રોજ કાચું દૂધ ચઢાવો.
સિંહ- આ રાશિના લોકો જુદા-જુદા રીતે ફલોના રસ અને પાણીમાં શાકત મિક્સ કરી શિવલિંગના અભિષેક કરવું જોઈ. આંકડાના ફૂલ ચઢાવો અને મિઠાઈના ભોગ લગાડો.
કન્યા- તમે મહાદેવને બેર , ધતૂરો ,ભાંગ અને આંકડાના ફૂલ ચઢાવો. બિલ્વ પત્ર પર રાખી પ્રસાદ અર્પિત કરો. પૂજા પછી અડધી પરિક્રમા કરો.
તુલા- જળમાં જુદા-જુદા ફૂલ નાખી શિવજીને અભિષેક કરો. એ પછી બિલ્વ પત્ર મોગરા ગુલાબ ,ચંદન વગેરે ભોલેનાથને અર્પિત કરો. અંતમાં આરતી કરો.
વૃશ્ચિક- આ લોકોને શુદ્ધ જળથી શિવલિંગના અભિષેક કરવું જોઈએ. મધ ઘીથી સ્નાન કર્યા પછી ફરી જળત્જી સ્નાન કરાવો. આરતી કરો. લાલ ફૂલ ચઢાવો . મસૂરની દાળ દાન કરો
ધનુ- ભાતથી શિવલિંગના શ્રૃંગાર કરો. પહેલા ભાતને રાંધી એને ઠંડા કરી શિવલિંગના શ્રૃંગાર કરો. સૂકા મેવાના ભોગ લગાડો.
મકર- તમે ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. આતયી થયા પછી ઘૌંના દાન જ્રૂરિયાત લોકોને કરો. આ ઉપાયથી બધા સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે.
કુંભ- જળમાં તલ નાખી શિવલિંગને સ્નાન કરાવો. સફેદ અને કાળા તલ મિક્સ કરી શિવલિંગ પર ચઢાવો. બિલ્વ પત્ર ગુલાબ વગેરે ફૂલ અર્પિત કરો. એ પછી આરતી કરો.