યુક્રેનનો સૌથી મોટો ડેમ તૂટ્યો

મંગળવાર, 6 જૂન 2023 (19:23 IST)
રશિયાએ યુક્રેનનો સૌથી મહત્વનો ડેમ ઉડાવી દીધો, અનેક ગામમાં પુરનો ખતરો મંડરાયો
યુક્રેના ગૃહમંત્રાલયે નદીના જમણા કિનારા પર 10 ગામ અને ખેરસોન શહેરના અમુક ભાગના રહેવાસીઓને ઘરેલુ સાધનો બંધ કરી પોતાના જરુરી દસ્તાવેજો અને ઢોર સાથે સુરક્ષિત જગ્યા પર જવા માટે અપીલ કરી તથા ભ્રામક સૂચનાઓથી સાવધાન રહેવા માટે કહેવાયું છે
 
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. આ વખતે યુક્રેન પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં રશિયા યુક્રેન પર બળ સાથે બોમ્બમારો પણ કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર