કાર્યભાર સંભાળવાના થોડાક જ કલાકમાં કમલનાથે રાહુલ ગાંધીના કર્જમાફીનુ એલાન પુર્ણ કર્યુ. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રીના રૂપમાં પહેલી ફાઈલ જેના પર મે હસ્તાક્ષર કર્યા તે ખેડૂતોની કર્જમાફી છે. જેનુ વચન અમે અમારા ઘોષણાપત્રમાં આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર બનવાના 10 દિવસમાં કર્જમાફીનુ વચન કર્યુ હતુ