ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ભલે વેલેંટાઈંસ ડે ને પત્ની સાક્ષી સાથે ન મનાવે. પણ તે એક વિશેષ ભેટ સાથે આ અવસરને ખાસ બનાવી શકે છે. ધોની એક ફાર્મ બનાવવા જઈ રહ્યા છે અને જે તેની લોકેશન છે તે સાક્ષી માટે ખૂબ જ ખાસ છે. સમાચારનુ માનીએ તો ધોની પોતાના સાસરિયે મતલબ કે દેહરાદૂનમાં ફાર્મ હાઉસ બનાવવાનુ વિચારી રહ્યા છે.