ગુજરાતી જોક્સ - સલમાનભાઈ

શુક્રવાર, 2 જૂન 2017 (12:36 IST)
એક સલમાન ભાઈ પણ ગાંડા થઈ ગયા છે 
 
સેલ્ફ સ્ટાર્ટના જમાનામાં કિક લઈને આવ્યો 
 
અને હવે  LEDના ચલણમાં Tubelight લઈને આવી રહ્યો છે 

વેબદુનિયા પર વાંચો