સામાન્ય રીતે આ જોવાયું છે કે હમેશા લોકોને ભૂલવાનું રોગ હોય છે. ઘણા લોકોનો આ માનવું છે કે જેમ જેમ ઉમ્ર વધતી જાય છે. તેમ તેમ ઘણી વસ્તુઓ ભૂલવા લાગે છે. પણ એવું કહેવું ખોટું નહી કે ઘણી વાર યુવાઓ પણ મૂકેલી વસ્તુઓ કે કોઈ કામ કરવાનું ભૂલી જ જાય છે. આજે અમે તમને એવા જ્યૂસ વિશે જણાવી રહ્યા