શુ તમે પણ સૂર્યને અર્ધ્ય આપતી વખતે આ ભૂલો તો નથી કરતા ને..
ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (13:01 IST)
હિન્દુ માન્યતાઓમાં સૂર્યને જળ આપવાની મહિમા બતાવાઈ છે. અનેકવાર એવુ થાય છે કે નિયમિત રૂપે જળ ચઢાવ્યા પછી પણ કોઈ અપક્ષિત પરિણામ મળતુ નથી. આવી સ્થિતિમાં આ ઉપાયો પરથી વિશ્વાસ ઉઠવા માંડે છે. જે યોગ્ય નથી. બની શકે કે તમે કંઈક એવુ કરી રહ્યા હોય જેનાથી આ ઉપાય નિષ્ફળ થઈ રહ્યો હોય કે પછી તમારી સૂર્ય દેવને અર્ધ્ય આપવાની રીતે યોગ્ય ન હોય