Work from home- ઘરે બેસી ઑનલાઈન શરૂ કરી શકો છો આ 4 કામ

સોમવાર, 20 માર્ચ 2023 (10:31 IST)
કોરોના મહામારી સંકટના આ સમયે લોકોની સામે રોજગારની પણ સમસ્યા પેદા કરી રહ્યો છે. પણ આ વચ્ચે ઑનલાઈન/ વર્ક ફ્રોમ હોમથી રોજગારના નવા અવસર પણ પેદા થયા છે. જ્યાં કામ કરીને એક નવી 
શરૂઆત કરી શકાય છે. ઑનલાઈન કરાતા આ કામને ન માત્ર પાર્ટટાઈમ કરી શકાય છે પણ બેરોજગાર લોકો ફુલ ટાઈમ પણ કરી શકે છે. 
1. અનુવાદ- (Translation)-અભ્યાસના શોખીન અને ઓછામાં ઓછા બે ભાષાઓનો જ્ઞાન રાખતા માટે અનુવાદનો કામ સારું સિદ્ધ થી શકે છે. આ કામમાં તમે ઘરે બેસીને પૈસા કમાવી શકો છો. ટ્રાંસલેશનના 
કામ કેટલીક વેબસાઈટ જેમ ફીવર ડૉંટ કૉમ, અપવર્ક ડોટ કૉમ, ફ્રીલાંસર ડોટ કૉમ, ગુરૂ ડૉટ કોમ, આઈફ્રીલાંસ ડૉટ કૉમની મદદથી કરી શકો છો. 
 
2. બ્લૉગિંગ- તમે ઘરમાં ખાલી બેસ્યા છો તો તમારી રૂચિ મુજબ તમારા એક બ્લૉગ શરૂ કરી શકો છો. છેલ્લા દશકથી બ્લૉગ મૉનિટાઈહેશન જોર પકડી રહ્યો છે. બ્લૉગ મૉનિટાઈજ કરવા માટે તમે ગૂગલ એંડસેંસ 
સાઈન કરી શકો છો જે તમને તમારા બ્લૉગ પર લગાવવા માટે એડ આપે છે અને પેજ વ્યૂજના હિસાબે તમને પૈસા મળે છે. 
 
3. ઑનલાઈન ટ્યૂટર-કોરોના કટોકટીના સમયમા& બધા પ્રકારના શાળા બંદ છે. તેથી ઓનલાઈન ટ્યૂશન અને ક્લાસેસનો ચલન વધ્યુ છે. જો તમે કોઈ વિષયમાં નિપુણતા રાખો છો તો તમે કેટલાક શાળાની મદદથી કે પોતે ઑનલાઈન ટ્યૂશનનો કામ શરૂ કરી શકે છે. તેમાં તમે કામના હિસાબે ઈનકમ પણ મળે છે. યોગ શિક્ષક કે મ્યુજિક ટીચર પણ ઑનલાઈન ટ્રેનિંગ ક્લાસેસ શરૂ કરી શકે છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર