નરેન્દ્ર મોદી એક એવુ વ્યક્તિત્વ છે જેમના વિશે આજે દેશમાં જ નહી વિદેશોમાં પણ ચર્ચા થાય છે. તેમનો દેશપ્રેમ જ છે કે જેને લીધે તેઓ આજે એક સામાન્ય આરએસએસ નેતામાંથી સીએમ અને પછી પીએમ બન્યા છે. કારણ કે તેમના દેશપ્રેમ અને વિકાસના કાર્યોને લીધે જ તો ગુજરાતની જનતા અને પછી સમગ્ર ભારતની જનતાનો તેમને પ્રેમ મળ્યો છે. આવો આજે તેમના 71માં જન્મદિવસે તેમની એવી કેટલીક લોકપ્રિય તસ્વીરો જે તેમના CM થી PM બનવા સુધીની યાત્રાની એક ઝલક તમને યાદ અપાવી દેશે