ગુજરાતી જોક્સ- ખુશખબરી સાંભળી લો

બુધવાર, 12 ડિસેમ્બર 2018 (12:30 IST)
એક વાર પતિ-પત્નીમાં ખૂબ ઝગડો થયું. ગુસ્સામાં આવીને પત્ની(પતિથી) 
 
હવે હદ થઈ ગઈ. હિં મારી મા ના ઘરે જઈ રહી છુ અને કયારે પરત નહી આવીશ 
 
 
પતિ બોલ્યા- જતાં પહેલા એક ખુશખબરી સાંભળી લો 
 
કાલે તારી મા પણ તેમના પતિથી ઝગડીને પીયર ચાલી ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર