વર્ષ 2016 માં લોકપ્રિય રહ્યા આ સેલિબ્રિટીઓના લગ્ન, જુઓ ફોટા

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (17:32 IST)
બિપાશા અને કરણએ 30 એપ્રિલએ બંગાળી રીતે રિવાજથી લગ્ન કર્યા હતા. બન્નેની પહેલે મુલાકાત અલોન મૂવીના સેટ પર થઈ હતી. ત્યારબાદ ધીમે-ધીમે તેમના સંબંધોમાં મિઠાસમા માધ્યમથી ઈંસ્ટાગ્રામ પર સામે આવા લાગી 
આ વર્ષે બૉલીવુડ ઘણા સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધ્યા. બધા સેલિબ્રિટી એમના લગ્નને પ્રાઈવેસીમાં રાખ્યું પણ સોશળ મીડિય પર ફેમસ કરી દીધા. એકટ્રેસ અસિનએ 10 જાન્યુઆરીએ માઈક્રોમેક્સના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા. બન્નેએ પહેલ ચર્ચમાં ક્રિશ્ચ્ન રીત પછી હિંદુ રીતી રિવાજ મુજબ સત ફેરા લઈને લગ્ન કર્યા. એ બન્નેના લગ્ન પાછળ અક્ષય કુમારનો હાથ હતો. 
 
બૉલીવુડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરએ આ વર્ષ લગ્ન રચાવ્યા. તેને માર્ચમાં 9 વર્ષ નાના કશ્મીરી બિજનેસમેન અને મૉડલ મોહસિન અખતર મીરથી લગ્ન કર્યા. 
ટીવી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ આઠ જુલાઈને ભોપાલમાં લગ્ન કર્યા. 

વેબદુનિયા પર વાંચો