શું તમે જાણો છો?

1. ભારતમાં કુલ રાજ્યો કેટલા છે?

1) 22, 2) 24, 3) 26, 4) 28

2. આપણુ રાષ્ટ્રીય વૃક્ષ કયુ?

1) પીપળો, 2) વડ, 3) આંબો, 4) આંબલી

3. ભારતના પ્રથમ વડા પ્રધાન કોણ હતાં?

1) લાલા લજપતરાય 2) રાજા રામમોનહરાય 3) પંડિત જવાહરલાલ નહેરૂ 4) ગાંધીજી.

4. નીચેનામાંથી ગુજરાત શેના માટે વખણાય છે?

1) ગરબા 2) ભાંગડા 3) નૃત્ય 4) કથકલી

5. ચાર દિશાઓ વચ્ચે કેટલા ખુણા આવેલા છે?

1) 3 , 2) 4 , 3) 6 , 4) 8

6. તિરૂપતિમાં કયા ભગવાનનું મંદિર આવેલું છે?

1) કૃષ્ણ 2) શિવ 3) બાલાજી 4) રામ

7. સપ્તર્ષીમાં કેટલા તારાઓનું જુથ છે?

1) 7 , 2) 8 , 3) 9 , 4) 10

8. પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે?

1) 4 ,2) 5 ,3) 6 , 4) 7

9. એક કંપાસમાં 5 પેન છે તેવા 14 બાળક પાસે ત્રણ કંપાસ છે તો કુલ કેટલી પેનો થશે?

1) 210 ,2) 220 ,3) 230 ,4) 240

10. અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે?

1) નર્મદા 2) સાબરમતી 3) બનાસ 4) મહી


જવાબ : (1) 28, (2) વડ, (3) પંડિત જવાહરલાલ નહેરૂ, (4) ગરબા, (5) 4, (6) બાલાજી, ( 7) 7, (8) 7, (9) 210, (10) સાબરમતી

વેબદુનિયા પર વાંચો