શું છે Whatsapp નો ડાર્ક mode features જાણો પૂરી જાણકારી

બુધવાર, 15 મે 2019 (12:41 IST)
Whatsapp પર Dark mode features ને લઈને ખૂબ સમયથી ચર્ચા ચાલી રહી છે. પણ Whatsapp એ અત્યારે પણ આ ફીચરને રોલાઔઅટ નહી કર્યું છે. 
 
WABetInfo ના ટ્વીટ મુજબ Whastsapp Dark mode features પર કામ કરી રહ્યું છે. ટ્વીટ મુજબ Dark mode ફીચરને માત્ર  App Bar પર જ ટેસ્ટ કરાઈ રહ્યું છે. એપ બાર Whatsapp નો તે એરિયા છે જે અત્યારે લીલા રંગમાં હોય છે. 
 
ટ્વીટ મુજબ Whatsapp ના ઘણા એવા સેક્શન છે જેના માટે આ ડાર્ક મોડ કેપિટેબલ નહી છે. તેનો અર્થ છે કે આ ફીચરના રોલઆઉટ થવામાં  થોડું સમય લાગી શકે છે. (Photo courtesy: WABetaInfo Twitter)
 Whatsapp નો Dark mode features યૂજર્સની આંખની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તૈયાર કરાયું છે. આ ફીચરને ઑન કરતા પર Whatsapp નો બેકગ્રાઉંડ કલર બ્લેક થઈ જાય છે. 
 
તેનાથી યૂજર્સને લાંબા સમય સુધી વગર કોઈ પરેશાની Whatsapp કરશે અને તેમની આંખ પર વધારે અસર નહી પડશે. તેના વધારે ડાર્ક મોડ ફીચરથી ફોનની બેટરીની પણ બચત થશે. ખબરો મુજબ આ ફીચરને જૂનમાં રોલઆઉટ કરી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર