1900 પ્રતિસ્પર્ધકોને પાછળ કરીને તેણે ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો છે. નૃત્યનો શોક ઘરાવતી આરંભીને રસોઈનો પણ શોખ છે. આ ઉપરાંત પણ વિશેષ વાત એ કે આટલી નાની વયમાં સમાજના ઉત્થાન માટે કંઈક વિશેષ કરવાની તેની ઈચ્છા તેને ભીડમાંથી અલગ તારવે છે. યુવતીઓ માટે તે સેલ્ફ ડિફેંસના કાર્યક્રમ આયોજીત કરાવવા માટે હંમેશા તત્પર રહે છે.