Election Results 2019: પીએમ મોદીના આવાસ પર પહોંચશે 20 હજાર BJP કાર્યકર્તા, જાણો કેવી રીતે ચાલી રહી છે જશ્નની તૈયારીઓ

ગુરુવાર, 23 મે 2019 (12:56 IST)
નવી દિલ્હી- Election Results 2019 લોકસભા ચૂંટણી  (Lok Sabha Election 2019)ની મતગણતરી ચાલૂ છે હ્હે/ જેમ જેમ મતની ગણતરી થઈ રહી છે. તેમ-તેમ પાર્ટીની હાર-જીતની સ્થિતિ પણ સાફ થઈ રહી છે. ચૂંટણી પછી એગ્જિટ પોલ્સમાં આશરે ભારતીય જનતા પાર્ટી (BJP) ને સૌથી મોટી પાર્ટી રૂપમાં જોવાયું છે. તેનાથી ઉત્સાહિત્ત ભાજપા (BJP)ના નેતાઓએ પાર્ટીની જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi) ના દિલ્લી મુખ્યાલય પર ભવ્ય સ્વાગત માટે 20, 000 થી વધારે કાર્ય કર્તાને બોલાવ્યું છે. 
 
BJPમાં જશ્નની તૈયારી શરૂ, લાડુ કેકક્ની સાથે 50 કિલો મિઠાઈ બની 
તેની સાથે જ પાર્ટીના બધા વિજેતા પ્રત્યાશીઓને 25 મે સુધી દિલ્હીમાં હાજર થવા માટે કહ્યું છે.  આશરે બધા મીડિયા સંસ્થાનના એગ્જિટ પોલ્સમાં ભાજપા (BJP) નીત રાહગ ગઠબંધનને 543 લોકસભા સીટમાંથી 300 થી વધારે સીટ પર જીત હાસલ થવાનો અંદાજો લગાવ્યું છે. તેની સાથે પાર્ટીના ઘણા રાજ્જ્યોમાં ક્લીન સ્વીપની ભવિષ્યવાણી પણ કરી છે. દિલ્લીમાં પણ પાર્ટીના સારા પ્રદર્શનનો અંદાજો લગાવી રહ્યા છે.
 
તેનાથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટી મીટીંગમાં કહ્યું હતું કે ભાજપા બીજી વાર સરકાર બનાવશે તે પણ પૂર્ણ બહુમતની સાથે. ભાજપાની આ જીત તેના પાછલા પાંચ વર્ષના વિકસ કાર્યથી હાસલ થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર