આજે વર્લ્ડ લીવર ડે ઉજવાય રહ્યો છે. આ દિવસે લોકોમાં લીવર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ઉજવા ય છે. માણસના શરીરમાં જો લીવર ઠીક છે તો શરીર ઠીક છે પણ જો લીવરમાં કોઈ ગડબડ છે તો શરીર પર અનેક પ્રકારની જીવલેણ બીમારીઓ હુમલો કરી શકે છે. લીવર શરીરનુ લોહી સાફ કરે છે આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જે અજમાવીને તમે તમારુ લીવર સ્વસ્થ રાખી શકશો