પ્રેગનેસીનો સમય અહી એકબાજુ ખુશીઓથી ભરેલો એહસાસ આપે છે તો બીજી બાજુ આ દરમિયાન આવનારી સમસ્યાઓથી દરેક સમયે પ્રેગનેંટ સ્ત્રીનું મન અંદર જ અંદર ગભરાટ પણ અનુભવે છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેની નોર્મલ ડિલીવરી થાય અને આ વાત સાચી છે. કારણ કે સિજેરિયન ડિલીવરીમાં સ્ત્રીને પાછળથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશુ જેને અપનાવીને તમે ડિલીવરી નોર્મલ કરી શકો છો.