મોટાભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન રહે છે. એસીડીટી ખોટુ ખાનપાન, વધુ ચા પીવાથી અને તીખો ખોરાક ખાવાથી થાય છે. એસીડીટી થતા અનેક લોકો જુદી જુદી પ્રકારની દવાઓનું સેવન કરે છે. પણ આ દવાઓથી થોડી વાર માટે જ આરામ મળે છે. કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ એસીડીટીને દૂર કરી શકાય છે. આજે અમે તમને એસીડીટીને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ.