ગુજરાતી જોક્સ

ગુરુવાર, 13 મે 2021 (09:28 IST)
ટીચર - એક સ્ત્રી 1 કલાકમાં 50 રોટલી બનાવે છે તો 3 સ્ત્રી એક કલાકમાં કેટલી રોટલી બનાવશે... 
બાળક - એક પણ નહી.... કારણ કે ત્રણેય મળીને ફક્ત એકબીજાની નિંદા કરશે 
ટીચર - દે થપ્પડ પર થપ્પડ 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર