હોળી દરમિયાન ચાર દિવસની રજા
હોળીમાં 13 અને 14 માર્ચના રોજ રજા છે. આ દિવસે સોમવાર અને મંગળવાર છે. આ રીતે રાજ્યકર્મચારીઓના ચાર દિવસના રજાનો આનંદ હોળીમાં લઈ શકશે. વર્ષની પ્રથમ રજા 24 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની છે. આ રજા શુક્રવારે આવી રહી છે. મતલબ પહેલા જ રજાની શરૂઆત ત્રણ દિવસની રહેશે. આ જ રીતે 14 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડેની રજા શુક્રવારે પડી રહી છે.