દેડકો

N.D
કોણે તેને પથ્થર માર્યો
કોણે પગ તોડી પહોંચાડી હાનિ
બિચારા દેડકાં સાથે
કોણી હતી દુશ્મની

નથી કૂદી શકતો હવે તે
છતાં ગાતો ગીતો
ગાતા ગાતા અડધો કલાક
તેને ગયો છે વીતી

પીળો-પીળો રંગરંગીલો
આ છે નાનકડા મહેમાન
બેઠા છે છાતી કાઢીને
જુઓ તેમની શાન

વેબદુનિયા પર વાંચો