ગુરુવાર, 16 જાન્યુઆરી 2020
બુધવાર, 15 જાન્યુઆરી 2020
બુધવાર, 15 જાન્યુઆરી 2020
સોમવાર, 13 જાન્યુઆરી 2020
બુધવાર, 22 ફેબ્રુઆરી 2017
ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’
નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ.
પતિ - હા...
ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે.
શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, ...
એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે?
બીજો મિત્ર- ગ
ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો
મીનુ - કેમ ?
ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથ
દીપુએ ઘરે આવીને મમ્મીને કહ્યુ - મમ્મી, આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમે કેટલા ભાઈ-બહેન છો ? મેં...
શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ?
રમેશ - ઈંટ ભીની થઈ જાય.
બે બાળકો લડી રહ્યા હતા
એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.
બીજો બાળક - નહી મારા સારા છે
પ...
પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે
પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને.
જજ - હું તને જેલમાં મોકલુક છુ.
ચોર - શુ ચાર્જ લાગશે ?
જજ - કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે.
શિક્ષક - ટિમ્બકટુ ક્યા છે ?
વિદ્યાર્થી - ખબર નહી મેડમ, પણ મારા ખ્યાલથી ટિમ્બક વન અને ટિમ્બક થ્રી ની