રાશિ મુજબ જાણો નવેમ્બર મહિનાની લકી ડેટ્સ અને સાવધાન રહેવાની ડેટ્સ
સોમવાર, 2 નવેમ્બર 2015 (17:39 IST)
ભવિષ્ય એક રહસ્ય છે પણ જ્યોતિષવિદ્યા દ્વારા તમે પહેલા જ આ વિશે
જાણી શકો છો. નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. રાશિ મુજબ પોતાની લકી ડેટ્સ વિશે પહેલાથી જ જાણીને યોગ્ય નિર્ણય લઈ શકો છો. પંચાગ મુજબ જાણો નવેમ્બર 2015ની Lucky ડેટ્સ અને ક્યા ખાસ દિવસોમાં રહેશો સાવધાન.
મેષ -
લકી ડેટ્સ - 19, 20, 24, 25, 27, 28
આ ખાસ દિવસે રહો સાવધાન - 12, 13, 14, 22, 30
વૃષભ -
લકી ડેટ્સ - 2, 3, 21, 22, 26, 27, 29, 30
આ ખાસ દિવસે રહો સાવધાન - 5, 6, 14, 15, 16, 24
મિથુન
લકી ડેટ્સ - 1, 2, 5, 6, 9 15, 22, 27, 30
આ ખાસ દિવસે રહો સાવધાન - 3, 7, 10, 13, 16, 24, 28
કર્ક -
લકી ડેટ્સ - 3, 4, 7, 8, 9, 25, 26, 30
આ ખાસ દિવસે રહો સાવધાન - 10, 11, 12, 19, 20, 21, 28
સિંહ
લકી ડેટ્સ - 5, 6, 10, 11, 27, 28
આ ખાસ દિવસે રહો સાવધાન - 3, 13, 14, 21, 22, 23, 30
કન્યા
લકી ડેટ્સ - 2, 3, 7, 8, 9, 12, 13, 29, 30
આ ખાસ દિવસે રહો સાવધાન - 5, 6, 15, 16, 23, 24, 25
તુલા
લકી ડેટ્સ - 4, 5, 6, 10, 11, 12, 14, 15, 16
આ ખાસ દિવસે રહો સાવધાન - 7, 8, 9, 17, 18, 25, 26, 27
વૃશ્ચિક
લકી ડેટ્સ - 7, 8, 9, 13, 14, 17, 18
આ ખાસ દિવસે રહો સાવધાન - 2, 10, 11, 19, 20, 21, 27, 28, 29
ધનુ
લકી ડેટ્સ - 10, 11, 15, 16, 19, 20
આ ખાસ દિવસે રહો સાવધાન - 2, 3, 4, 13, 22, 23, 29, 30
મકર
લકી ડેટ્સ - 12, 13, 17, 18, 21, 22
આ ખાસ દિવસોમાં રહો સાવધાન - 4, 5, 6, 15, 16, 24, 25
કુંભ
લકી ડેટ્સ - 14, 15, 16, 19, 20, 21, 23, 24
આ ખાસ દિવસોમાં રહો સાવધાન - 7, 8, 9, 17, 18, 26, 27
મીન
લકી ડેટ્સ - 17, 18, 22, 23, 25, 26
આ ખાસ દિવસોમાં રહો સાવધાન - 2, 10, 11, 12, 19, 20, 28, 29