ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

સોમવાર, 20 જાન્યુઆરી 2025 (11:11 IST)
ડાર્લિંગ, હું તને ખૂબ પ્રેમ કરું છું. પત્નીઃ તો હું તને ના કહું?
હું તમારા માટે આખી દુનિયા સામે લડી શકું છું.

ALSO READ: ગુજરાતી જોક્સ - મારી દારૂની લત દૂર કરો
 
પતિઃ પણ તું તો રાતદિવસ મારી સાથે 
તમે લડતા રહો છો 
પત્નીઃ તું મારી દુનિયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર