Arts
જો તમે દિલચસ્પ મીડિયા, જર્નાલિજ્મ, લિટરેચર સોશિયોલોજી, સોશિયલ સર્વિસ, હ્યુમન સાઈકોલોજી, પોલિટિક્સ, ઈકોનોમિક્સ, હિસ્ટ્રી જેવા સબ્જેક્ટ માં રસ ધરાવો છો તો તમે આર્ટસ સ્ટ્રીમથી 12th પાસ કરી શકો છો. ઘણા લોકોનુ માનવુ છે કે આર્ટસ એવા લોકો લે છે જેમનુ અભ્યાસમાં મન લાગતુ નથી કે પછી જેમને ઓછા માર્ક્સ આવે છે. જ્યારે કે એવુ કહેવુ યોગ્ય નથી. આર્ટ્સ લઈને અપ્ણ લોકો પોતાનુ કેરિયર બનાવી શકે છે. આવ અલોકો વકીલ, પોલિટિકલ, પ્રોફેશર, ટીચર જેવા ક્ષેત્રમાં પોતાનુ કેરિયર બનાવી શકે છે. આટર્સના સબ્જ્ક્ટ જિયોગ્રાફી, પોલિટિકલ સાયંસ, સાઈકોલોજી, સોશિયોલોજી, ઈગ્લિશ, હિન્દી સંસ્કૃત જેવા હોય છે.