મીડિયા અને પત્રકારિતાથી સંકળાયેલા કોર્સ કરવું.
જેનાથી તમારી આ ફીલ્ડ વિશે સારી જાણકારી હોવી જોઈએ. મીડિયાથી રીલેટેડ તમે ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટથી લઈને કોઈપણ કોર્સ કરી શકો છો. આ કોર્સ કર્યા પછી તમે કોઈ પણ Media Production હાઉસમાં Tv Anchoring ના ફીલ્ડમાં ઈંટરનશિપ કરવી. ઈંટરનશિપથી જ તમને આનુ વાસ્તવિક જ્ઞાન થશે કે તમને એક સારું TV Anchor બનવામાં મદદ કરશે.
ઈંટરનશિપ કોઈ સારા મીડિયા પ્રોડ્કશન હાઉસમાં જ કરવું. તેની સાથે જ ઈંટરનશિપના દરમિયાન સીખવા પર વધારે ફોકસ કરવું. જો ઈંટરનશિપના દરમિયાન તમારુ કામ તમારા બૉસને પસંદ આવશે તો તમને ત્યાં જ જૉબ મળી શકે છે. ઘણા લોકો ઈટરનશિપથી જ જૉબ ઑફર થઈ જાય છે. ઈંટરનશિપ તમારી પાસે એક સાવુ મોકો હોયછે. જ્યાં તમને તમારી આ ફીલ્ડની પ્રેક્ટિકલ જાણકારી મળે છે.
Career Scope as a TV Anchor
વર્તમાન સમયમાં TV Anchoring માં સારુ કરિયર બનાવી શકાય છે. આજના સમયમાં ફિલ્મ અને મીડિયા ઈંડસ્ટ્રી યુવાઓની પ્રથમ પસંદ છે. કારણ કે આ વિસ્તારમાં પૈસાની સાથે નામ પણ હોય છે. લોકો ગ્લેમરને જોઈ આ ફીલ્ડમાં આવી રહ્યા છે. આ સમયે ટીવી એંકરિંગમાં પણ ઘણા બધા કરિયરના ઑપ્શન ખુલ્યા છે. TV Anchoring માં તમે ન્યુઝ ચેનલમાં News Anchor એંકર બની શકો છો.