ઈ-કામર્સ સાઈટ અમેજન ઈંડિયાએ એકવાર ફરી અમેજન ફેબ ફોંસ ફેસ્ટનો આયોજન કર્યું છે. જે 10 જૂનથી લઈને 14 જૂન 2019 સુધી ચાલશે. અમેજન 4 દિવસ સુધી ચાલતી આ સેલમાં વનપલ્સ, નોકિયા, સેમસંગ અને એપલ જેવી કંપનીઓના સ્માર્ટફોન પર ભારે છૂટ મળી રહી છે. તો આવો જાણીએ અમેજનની સેલમાં મોબાઈલ પર મળતા બધા ઑફર્સ વિશે...
Oneplus 6T
અમેજન ફેબ ફોનસ ફેસ્ટમાં તમે વનપલ્સ 6ટીનો 8GB + 128 GB વાળું વેરિયંટ 27, 999 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે તેની વાસ્તવિક કીમત 41,999 રૂપિયા છે. તેમજ આ ફોન 6 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળું વેરિયંટ 31, 999 રૂપિયામાં મળી રહ્યું છે.
Honour 8C
Honour 8C ની વાત કરી તો આ ફોનના 4 જીવી રેમ અને 32 જીબી સ્ટોરેજ વાળા વેરિયંટની કીમત 11,999 રૂપિયા છે, પણ આ સેલમાં તમને આ ફોન 9,999 રૂપિયામાં મળી જશે. ફોનમાં ક્વૉલકૉમનો સ્નેપડ્રેગન 632 પ્રોસેસર, 4 જીબી રેમ અને ગ્રાફિકસ માટે 506 જીપીયૂ આપ્યું છે. ફોનના કેમરાની વાત કરીએ તો તેમાં ડુઅલ રિયર કેમરા છે. જેમાં એક કેમરા 13 મેગાપિકસલનો અને બીજું 2 મેગાપિકસલનો છે.