ગુજરાતી જોક્સ - ગુજરાતી જમાઈ

શુક્રવાર, 19 એપ્રિલ 2019 (11:42 IST)
ગોપાલ ત્રણ વખત એક જ ટી શર્ટ પહેરીને બયરાંને તેડવા સાસરિયે ગયો.. 
સાસુએ ચા નો કપ હાથમાં આપતા કહ્યુ - કેમ દર વખતે એક જ ટી શર્ટ પહીરીને આવો છો બીજું નથી.. 
ગોપાલ - તમારે પણ ત્રણ-ત્રણ છે દરવખતે એક જ ને કેમ મોકલો છો... !! 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર