Health tips - આજની હેલ્થ ટિપ્સ રોગપ્રતિકારક શક્તિ વધારે ગાજરનો રસ

સોમવાર, 15 નવેમ્બર 2021 (15:37 IST)
-  - ગાજરના જ્યૂસમાં સંચળ, ધાણાના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબૂનો રસ ઉમેરી નિયમિત રીતે પી જવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે. 
 
.- એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે ગાજરના રસનુ  સેવન કરે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. ગાજર નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં ઘટે છે.
 
- જો શરીર પર દાઝી ગયા હોય તો તેના પર ગાજરનો રસ લગાવવો. જો ખંજવાળીની તકલીફ હોય તો ગાજર ખમણી અને ત્યાં લગાડવું. 
 
- ગાજરમાં જે ગુણ હોય છે તેનાથી શરીરમાં કોઈ પ્રકારનો ચેપ લાગતો નથી. તેનું જ્યૂસ પીવાથી લાભ થાય છે.  ગાજરના જ્યૂસમાં સંચળ, ધાણાના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબૂનો રસ ઉમેરી નિયમિત રીતે પી જવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે. 
 




 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર