સવારના થાકથી બચવાના ઉપાયઃ- સવારે વહેલા ઓફિસ જવું, દિવસનું પ્લાનિંગ કરવું, આવી ઘણી બાબતો આપણા મગજમાં ચાલતી રહે છે. જો આપણે રૂટીનને પૂર્ણ રીત સખ્તીની સાથે ફોલો નહી કરી શકીએ. તો સાંજના સમયે કસરત કરીને તમારા શરીરને ફિટ રાખી શકો છો. આ રીતે, દિવસભરના કામમાંથી મુક્ત